ખે રગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે! શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ જીવન સાથે જોડાયેલો અનૂભવ પણ એટલો જ મહત્વનો છે. ખેરગામ કુમાર શાળામાં આયોજિત આનંદ મેળો એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સુંદર આયોજન આ મેળામાં શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓના સ્ટોલ તૈયાર કર્યા, જેમાં તેઓએ પોતાના હસ્તકૌશલ્ય અને ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કર્યો. વિદ્યાર્થીઓએ ન માત્ર સ્વાદિષ્ટ વાનગી રજૂ કર્યું, પરંતુ વેચાણ દ્વારા આર્થિક વ્યવહાર અને વ્યવસાયિક કુશળતા પણ મેળવી. શિક્ષકો અને મહેમાનોનો સાથ આ અવસરને ખાસ બનાવવા માટે શાળાનાં આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ , ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ , શાળાનાં શિક્ષકો અને અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌએ બાળકોની મહેનતને પ્રોત્સાહિત કરી અને તેમની વાનગીઓનો સ્વાદ માણ્યો. જીવન કૌશલ્ય અને ગાણિતિક કુશળતાનો વિકાસ આવા પ્રયોગશીલ શિક્ષણ દ્વારા બાળકો મૂળભૂત ગણિત, ખર્ચ-આવકનું મેનેજમેન્ટ, ખરીદ-વેચાણની સમજૂતી અને વ્યવસાયિક કુશળતા વિકસાવે છે. ઉપરાંત, સામાજિક કૌશલ્ય, એકબીજા સાથે સહકાર અને ટીમવર્કનો ...
Dang news : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અતંર્ગત ખોવાયેલ મોબાઈલ અને સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફ્રિઝ થયેલ રકમ પરત અપાવતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા.
Dang news : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અતંર્ગત ખોવાયેલ મોબાઈલ અને સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફ્રિઝ થયેલ રકમ પરત અપાવતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા.
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમમાં મોબાઇલ ફોન નંગ-12, કિ.રૂ.,2,00,920/- તથા સાયબર ફ્રાઇમ ફોર્ડમાં ફીજ થયેલ રકમ કુલ રૂ.1,82,057/- અરજદારશ્રીનાઓને પરત અપવાતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા.
‘‘ તેરા તુજકો અર્પણ” કાર્યક્રમમાં મોબાઇલ ફોન નંગ-12, કિ.રૂ.,2,00,920/- તથા સાયબર ફ્રાઇમ ફોર્ડમાં ફીજ થયેલ રકમ કુલ રૂ.1,82,057/- અરજદારશ્રી નાઓને પરત અપવાતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice pic.twitter.com/snNtyR6SRj
— SP DANG (@SPDangAhwa) August 31, 2024
Comments
Post a Comment