ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ તારીખ 2 જુલાઈ, 2025ના રોજ, બુધવારે, પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી, જેમાં તોરણવેરા, કાકડવેરી, પાટી, વડપાડા અને ધામધુમા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને નીચે મુજબની સેવાઓ પ્રદાન કરવામાં આવી: આધાર કાર્ડ: નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડની સુવિધા. રેશન કાર્ડ: ખાદ્ય સુરક્ષા માટે રેશન કાર્ડનું વિતરણ અને અપડેશન. જાતિના દાખલા: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા. આયુષ્માન કાર્ડ: આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ. આરોગ્ય તપાસણી: ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસણી અને જરૂરી સલાહ. આ કાર્યક્રમે ગ્રામજનોને એક જ પ્લેટફોર્મ પર અનેક સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપી, જેન...
Dang news : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અતંર્ગત ખોવાયેલ મોબાઈલ અને સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફ્રિઝ થયેલ રકમ પરત અપાવતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા.
Dang news : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અતંર્ગત ખોવાયેલ મોબાઈલ અને સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફ્રિઝ થયેલ રકમ પરત અપાવતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા. તેરા તુજકો અર્પણ” કાર્યક્રમમાં મોબાઇલ ફોન નંગ-12, કિ.રૂ.,2,00,920/- તથા સાયબર ફ્રાઇમ ફોર્ડમાં ફીજ થયેલ રકમ કુલ રૂ.1,82,057/- અરજદારશ્રીનાઓને પરત અપવાતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા. ‘‘ તેરા તુજકો અર્પણ” કાર્યક્રમમાં મોબાઇલ ફોન નંગ-12, કિ.રૂ.,2,00,920/- તથા સાયબર ફ્રાઇમ ફોર્ડમાં ફીજ થયેલ રકમ કુલ રૂ.1,82,057/- અરજદારશ્રી નાઓને પરત અપવાતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice pic.twitter.com/snNtyR6SRj — SP DANG (@SPDangAhwa) August 31, 2024