પ્રતાપનગર માધ્યમિક ગ્રામ શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી. શિક્ષણના નવા સત્રના મંગલ પ્રારંભ સાથે વાંસદા તાલુકાનાં પ્રતાપનગરની માધ્યમિક ગ્રામ શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી.
વાંસદાથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ.
વાંસદા તાલુકાના દાદરી ફળિયા, વાંદરવેલા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો. માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શિક્ષણના મહત્ત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો.












Comments
Post a Comment